Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Rain : મુંબઈના મલાડ વિસ્તારમાં સબ-વે બંધ, પૂરના પાણીમાં કાર ફસાઈ; જુઓ વિડીયો..

Mumbai Rain : ભારે વરસાદ બાદ મલાડ સબવે પાણી ભરાઈ ગયો છે અને હાલમાં મલાડ સબવેને પોલીસે બંધ કરી દીધો છે.

Mumbai Rain Mumbai witnesses heavy rainfall, subways Malad closed

Mumbai Rain Mumbai witnesses heavy rainfall, subways Malad closed

 News Continuous Bureau | Mumbai

Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે મધરાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મધ્ય રેલવેનો લોકલ રૂટ ઠપ્પ થઈ ગયો છે. ભારે વરસાદને કારણે મુંબઈના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે મલાડ સબવે બંધ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન એક કાર સબવેની અંદર ફસાઈ ગઈ છે અને પાણીમાં તરતી જોવા મળે છે.

Join Our WhatsApp Channel

 

જોકે સદનસીબે ડ્રાઇવર અને મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો  : Mumbai Rain Updates: મુંબઈમાં ભારે વરસાદ, પાલિકાએ શાળા-કોલેજોમાં જાહેર કરી રજા.

 

Vasai Virar Chain Snatchers Arrested – વસઈ-વિરારમાં બે ચેઈન સ્નેચરો ઝડપાયા; ૨૫ મિનિટમાં ત્રણ મહિલાના ૪૫ ગ્રામના દાગીના લૂંટાયા હતા
ED Action on Royal Twinkle Star Club -રોયલ ટ્વિંકલ સ્ટાર ક્લબ અને સિટ્રસ ચેક ઈન્સ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી; ૫૫૬.૭૨ કરોડની સ્થાવર મિલકતો લીધી ટાંચમાં
BEST Fleet Expansion – BEST ના કાફલામાં સામેલ થશે 4,096 બસો, પણ ડેપો અને સ્ટાફનું શું? બજેટ પર ઉઠ્યા સવાલ
Mumbai Water Cut BMC – મુંબઈગરાઓ માટે મહત્વના સમાચાર: ૨૬ અને ૨૭ નવેમ્બરે આ ૬ વિસ્તારોમાં રહેશે ૨૪ કલાક પાણી કાપ
Exit mobile version