Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કોરોનાના ગ્રાફમાં વધઘટ જારી- ગઈકાલની સરખામણીએ શહેરમાં આજે આટલા ઓછા કેસ આવ્યા સામે-જાણો આજના લેટેસ્ટ આંકડા 

 News Continuous Bureau | Mumbai

મુંબઈમાં(Mumbai) જૂન મહિનાની શરૂઆતથી કોરોના દર્દીઓની(Corona patients) સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

શહેરમાં આજે  કોરોનાના નવા 2,255 દર્દી નોંધાયા છે અને બે દર્દીના મોત(Covid19 death) થયા છે. 

જોકે શહેરમાં ગુરુવારની સરખામણીમાં શુક્રવારે 111 ઓછા કેસ(Covid19 cases) નોંધાયા છે. 

દરમિયાન 1954 દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ (Discharged)કરાયા છે.

હાલ શહેરમાં 19,580 કોરોનાના સક્રિય દર્દીઓ છે.

આ સમાચાર પણ વાંચો : સોનાની તસ્કરી- દિલ્હીથી મુંબઈ ટ્રેનમાં છૂપાવીને લાવવામાં આવેલું આટલા કરોડનું સોનું જપ્ત- DRIએ કરી ચારની ધરપકડ

Vasai 11th Floor Lobby Window Fall – વસઈમાં ૧૧મા માળની લોબીની બારીમાંથી પટકાતાં ૬ વર્ષના બાળકનું કરુણ મોત
Nirmalnagar Police Theft Solved – નિર્મલનગર પોલીસની સફળ કામગીરી: ખુલ્લા દરવાજામાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત
Mumbai Lokhandwala Fire AQI – લોખંડવાલા બેક રોડ નજીક આગની ઘટનાઓથી હવાની ગુણવત્તા ખરાબ, સ્થાનિકોએ BMC પાસે કડક કાર્યવાહીની કરી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version