Site icon News Continuous Bureau | Mumbai

વાહ! મુંબઈનું પાણીકાપનું સંકટ ટળી ગયું: મુશળધાર વરસાદને કારણે આ બે ડેમ થયા ઓવરફ્લો ; જાણો વિગતે 

મુંબઈગરાના માથા પર રહેલું પાણીકાપનું સંકટ દૂર થવાના આરે છે  

છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે, થાણે જિલ્લામાં આવેલા મોડકસાગર અને તાનસા બંને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. 

Join Our WhatsApp Channel

આથી હવે મુંબઈમાં ઓછામાં ઓછા એક વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો સંગ્રહ થયો છે.

મોડકસાગર ડેમમાં 128.925 અને તાનસા ડેમમાં પાણીનો સ્ટોક 143.652 જમા થયો છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈને પ્રતિદિન 3,750 મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો પૂરો પાડવામાં આવે છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ પાક્કો:  બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની રોમાંચક જીત, સેમીફાઈનલમાં પહોંચી ભારતની સ્ટાર શટલર

Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Mumbai Airport Customs Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી; ₹૪૨.૪૨ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત, ૨૭ની ધરપકડ
Chembur Gate Collapse Tragedy ચેમ્બુરમાં લોખંડનો ગેટ માથે પડતાં 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી
Mumbai Underground Road Network 53 હજાર કરોડના ‘પાતાળ લોક’ પ્રોજેક્ટથી બદલાશે મુંબઈની તસવીર, જમીનની નીચે જોડાશે સી લિંક, એરપોર્ટ અને BKC
Exit mobile version