News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM ) 19 જાન્યુઆરી 2023 ના રોજ આશરે અઢીથી ત્રણ કલાક માટે મુંબઈ શહેર ( Mumbai Visit ) આવશે. આ દરમિયાન તેઓ અલગ અલગ કાર્યક્રમોનું ( schedule ) લોકાર્પણ તેમજ ભૂમિ પૂજન કરશે.
PM Mumbai Visit schedule for 19th January 2023
વડાપ્રધાનનો પ્રસ્તાવિત કાર્યક્રમ…..
- વડાપ્રધાન સાંજે 4:45 વાગે મુંબઈ એરપોર્ટ ખાતે આવશે.
- સાંજે 5:00 વાગ્યા થી છ વાગીને દસ મિનિટ સુધી તેઓ એમએમઆરડીએ મેદાન ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે તેમ જ ભૂમિ પૂજન કરશે.
- સાંજે 6:30 વાગ્યે વડાપ્રધાન અંધેરી વિસ્તારમાં આવશે અને મેટ્રો સ્ટેશને ટ્રેનને લીલી જંડી દેખાડશે.
- તેઓ મેટ્રો ટ્રેનમાં યાત્રા પણ કરશે.
- સાંજે 7:00 વાગ્યે 15 મિનિટે તેઓ મુંબઈ એરપોર્ટથી નવી દિલ્હી માટે રવાના થશે.
આ સમાચાર પણ વાંચો: ગજબ કહેવાય, દાદરમાં પોલીસે મુખ્યમંત્રી એકનાથ શિંદેનું કટઆઉટ ખસેડી નાખ્યું. તો શિંદે ગ્રુપે ઉદ્ધવ ઠાકરે ને ખીજવવા માતો શ્રી સામે આ કામ કર્યું.
Note – આ કાર્યક્રમમાં બદલાવ થવાની શક્યતા છે. જે ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવશે.