Site icon News Continuous Bureau | Mumbai

મુંબઇની હવામાં પ્રદૂષણ ઓછું થયું.. પરંતુ, હજી પણ મર્યાદા રેખાથી ઉપર છે. જાણો કયા વિસ્તારમાં વધુ પ્રદુષણ નોંધાયું છે. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

09 નવેમ્બર 2020 

મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના એર કવોલિટી સ્ટેટસ ઓફ મહારાષ્ટ્રના અહેવાલ મુજબ શહેરમાં રેસ્પિરેબલ સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર (પીએમ 10) અને હવામાં નાઇટ્રોજન ઓકસાઈડ (એનઓક્સ) ની માત્રા સૌથી ઓછી છે, પરંતુ તે હજુ પણ માન્ય મર્યાદાથી ઉપર છે.

મુંબઈની આ વર્ષે પીએમ 10 ની સાંદ્રતા દર માઇક્રોગ્રામ દીઠ 95 માઇક્રોગ્રામ હતી (જી / એમ 3). જે ગયા વર્ષ કરતા 26% પરંતુ તે 60 જી / એમ 3 ની અનુમતિ મર્યાદાથી ઘણી વધારે છે.  પીએમ 10 આપણા ફેફસાંમાં શ્વસન વાટે પ્રવેશી શકે છે અને વાહનના ઉત્સર્જનના પરિણામે NOx, ફેફસાના સુધી પહોંછે છે.

પીએમ 10 અને એનઓએક્સની સાંદ્રતામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘટાડો જોવા મળ્યો હતો. એમપીસીબીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટાડો વધુ સારી દેખરેખ અને ધારાધોરણોના અમલના પરિણામે છે. જો કે, નિષ્ણાતો તારણો વિશે સાવચેત છે. "છેલ્લા કેટલાક વર્ષોમાં, આપણી આસપાસના પ્રદૂષણનું સ્તર ફક્ત વધી રહ્યું છે. કેટલાક સ્વતંત્ર અધ્યયનોએ પણ આ જ સંકેત આપ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ મહારાષ્ટ્ર રાજ્યમાં, મુંબઈ, નવી મુંબઈ, અને થાણે સહિત નવ સ્ટેશનોમાં નક્કી કરેલી મર્યાદા કરતા વધારે પ્રદુષણ નોંધાયું છે.

Vasai Virar Chain Snatchers Arrested – વસઈ-વિરારમાં બે ચેઈન સ્નેચરો ઝડપાયા; ૨૫ મિનિટમાં ત્રણ મહિલાના ૪૫ ગ્રામના દાગીના લૂંટાયા હતા
ED Action on Royal Twinkle Star Club -રોયલ ટ્વિંકલ સ્ટાર ક્લબ અને સિટ્રસ ચેક ઈન્સ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી; ૫૫૬.૭૨ કરોડની સ્થાવર મિલકતો લીધી ટાંચમાં
BEST Fleet Expansion – BEST ના કાફલામાં સામેલ થશે 4,096 બસો, પણ ડેપો અને સ્ટાફનું શું? બજેટ પર ઉઠ્યા સવાલ
Mumbai Water Cut BMC – મુંબઈગરાઓ માટે મહત્વના સમાચાર: ૨૬ અને ૨૭ નવેમ્બરે આ ૬ વિસ્તારોમાં રહેશે ૨૪ કલાક પાણી કાપ
Exit mobile version