News Continuous Bureau | Mumbai
ગણતંત્ર દિવસ નિમિત્તે ( Republic Day 2023 Celebrations ) મુંબઈ માં ( Mumbai ) ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આખા શહેરને તિરંગાના રંગોની ( tricolour ) રોશનીથી શણગારવામાં આવ્યું છે. આ જ ક્રમમાં ગણતંત્ર દિવસની ઉજવણી પૂર્વે, મુંબઈનું પ્રતિષ્ઠિત CSMT ત્રિરંગાથી ઝળહળી ઉઠ્યું હતું. મુંબઈ મહાનગર પાલિકા (BMC) હેડક્વાર્ટર અને મંત્રાલયને પણ રોશનીથી શણગાવામાં આવ્યું છે. કેસરી, સફેદ અને લીલા રંગમાં સુર્ય મંદિર ઝગમગી રહ્યું છે. ત્યારે આ અદભૂત નજારો જોવા મુંબઈવાસીઓ પણ ઉમટી પડ્યા હતા.
કેસરી, સફેદ અને લીલા રંગમાં ઝગમગતું #મુંબઈ, મનપાનું હેડક્વાર્ટર #તિરંગાની #રોશનીથી ઝળહળી ઉઠ્યું.. જુઓ #વિડીયો.. #CSMT #RepublicDay #Mumbai #tricolour #video #newscontinuous pic.twitter.com/YBmuOvV8Qz
— news continuous (@NewsContinuous) January 26, 2023
આ સમાચાર પણ વાંચો: હવામાન વિભાગનો વર્તારો : મહારાષ્ટ્રમાં આ તારીખથી શરૂ થશે કાતિલ ઠંડી, થીજવા તૈયાર થઈ જજો
Join Our WhatsApp Community