Site icon News Continuous Bureau | Mumbai

લોકલ ટ્રેનની ચોંકાવનારી તસવીરો : સામાન્ય માણસ ટ્રેનમાં ચડે એનાથી પહેલા આ તમામ લોકો ટ્રેનમાં બેરોકટોક સફર કરી રહ્યા છે.. જુઓ બોલતો પુરાવો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

29 જાન્યુઆરી 2021

મુંબઈ શહેરમાં લોકલ ટ્રેનમાં સામાન્ય માણસને સફર કરવાની પરવાનગી પહેલી ફેબ્રુઆરીથી આપવામાં આવી છે.

પણ સામાન્ય માણસ આમાં સફર કરે તેનાથી અગાઉ ટ્રેનમાં વેપાર ધંધો કરનાર, ભિખારીઓ, સંગીત વગાડી ને પૈસા માંગનાર, નાની-મોટી વસ્તુઓ વેચનાર… આ તમામ લોકો ટ્રેનમાં સફર કરી રહ્યા છે.

આ વ્યક્તિઓ મોઢા ઉપર માસ્ક નથી રાખી રહી આટલું જ નહીં તેઓ સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવતાં આ સુરક્ષિત રીતે પ્રવાસ કરી રહ્યા છે. તેમ છતા રેલવે ઓથોરિટી તેમને રોકી નથી રહી.

આ તસવીરો બોરીવલી થી શરૂ કરી વિરાર અને ત્યાર બાદ સફાળે તરફ જનાર રૂટની છે.

Vasai 11th Floor Lobby Window Fall – વસઈમાં ૧૧મા માળની લોબીની બારીમાંથી પટકાતાં ૬ વર્ષના બાળકનું કરુણ મોત
Nirmalnagar Police Theft Solved – નિર્મલનગર પોલીસની સફળ કામગીરી: ખુલ્લા દરવાજામાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત
Mumbai Lokhandwala Fire AQI – લોખંડવાલા બેક રોડ નજીક આગની ઘટનાઓથી હવાની ગુણવત્તા ખરાબ, સ્થાનિકોએ BMC પાસે કડક કાર્યવાહીની કરી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version