Site icon News Continuous Bureau | Mumbai

Loksabha elections 2024 : તો શું તેજસ્વી ઘોસાળકર કોંગ્રેસમાં જોડાશે? ઉત્તર મુંબઈથી ચૂંટણી લડશે.. જાણો શું છે રાજનીતિ..

Loksabha elections 2024 : ઉત્તર મુંબઈમાં પિયુષ ગોયલ ની સામે કોણ ચૂંટણી લડશે તે સંદર્ભે ચર્ચાનું બજાર ગરમ છે ત્યારે એક નવી વાત સામે આવી છે.

So will Tejasvee Ghosalkar join Congress Will contest election from North Mumbai.. Know what is politics..

So will Tejasvee Ghosalkar join Congress Will contest election from North Mumbai.. Know what is politics..

News Continuous Bureau | Mumbai

Loksabha elections 2024 : ઉત્તર મુંબઈની લોકસભા સીટ પરથી એક તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પિયુષ ગોયલ ( Piyush Goyal ) એ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે તેમજ અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે બીજી તરફ તેમની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી તરફથી કોણ ચૂંટણી લડશે તે સંદર્ભે હજુ સુધી સ્પષ્ટતા થઈ શકતી નથી.  

Join Our WhatsApp Channel

હવે આ સંદર્ભે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. રાજનૈતિક ચર્ચા છે કે ઉત્તર મુંબઈની સીટ ( Lok Sabha seat ) ભલે કોંગ્રેસ પાર્ટી ને ગઈ હોય પરંતુ આ સીટ પરથી શિવસેના પાર્ટીના નેતા વિનોદ ઘોસાળકરની પુત્રવધુ તેજસ્વી ઘોસાળકર ( Tejasvee Ghosalkar ) કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કરી શકે છે તેમ જ તેને કોંગ્રેસ ( Congress ) તરફથી ઉત્તર મુંબઈની ટિકિટ મળશે અને તે પિયુષ ગોયલ સામે ચૂંટણી લડશે. 

આ સમાચાર પણ વાંચો :  Mumbai Temperature: રાજ્યમાં ભેજનું પ્રમાણ યથાવત રહેતા ગરમીમાં થશે વધારો, મુંબઈ અને થાણેમાં આજે હળવા વરસાદની શક્યતાઃ હવામાન વિભાગની આગાહી..

આમ ઉત્તર મુંબઈની રાજનીતિમાં એક નવો વળાંક આવી રહ્યો 

 

Vasai 11th Floor Lobby Window Fall – વસઈમાં ૧૧મા માળની લોબીની બારીમાંથી પટકાતાં ૬ વર્ષના બાળકનું કરુણ મોત
Nirmalnagar Police Theft Solved – નિર્મલનગર પોલીસની સફળ કામગીરી: ખુલ્લા દરવાજામાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત
Mumbai Lokhandwala Fire AQI – લોખંડવાલા બેક રોડ નજીક આગની ઘટનાઓથી હવાની ગુણવત્તા ખરાબ, સ્થાનિકોએ BMC પાસે કડક કાર્યવાહીની કરી માંગ
Saurav Das Passport Controversy – સૌરવ દાસના પાસપોર્ટમાં શું હતી ગડબડ? કેમ ન જઈ શક્યા લંડન, વિદેશ મંત્રાલયે આ જવાબ
Exit mobile version