Site icon News Continuous Bureau | Mumbai

શાબ્બાશ! આખા વર્ષ દરમિયાન મુંબઈમાં ઓર્ગન ડોનેશનના આટલા કેસ થયાઃ અનેક લોકોને મળ્યું નવજીવન જાણો વિગત

Bandra: 3-year-old leaves world ; donates liver to 5-year-old

Bandra: 3-year-old leaves world ; donates liver to 5-year-old

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 21 ડિસેમ્બર 2021  

Join Our WhatsApp Channel

 મંગળવાર.

સમાજમાં ધીમે ધીમે ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતિ વધી રહી છે. બ્રેન ડેડ દર્દીના પરિવારજનો દ્વારા ઓર્ગન ડોનેશન કરવાના બનાવ વધી રહ્યા છે. મુંબઈમાં આખા વર્ષ દરમિયાન અત્યાર સુધી ઓર્ગન ડોનેશનના 33 કેસ થઈ ગયા છે. ગયા આખા વર્ષ દરમિયાન કોરોના મહામારીને કારણે ઓર્ગન ડોનેશનના કેસ ઓછા નોંધાયા હતા. 

18 ડિસેમ્બરના મુંબઈમાં પરેલમાં ખાનગી હોસ્પિટલમાં 51 વર્ષના દર્દીને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો.  તેના પરિવારજનોએ તેના અવયવોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. તેને પગલે તેના શરીરમાંથી બે કીડની અને લીવરનું ડોનેશન કરવામાં આવતા ત્રણ લોકોને નવજીવન મળ્યું હતું.

મુંબઈમા કોવિડ મહામારી પહેલા ઓર્ગન ડોનેશનનું પ્રમાણ વધુ હતું. જોકે છેલ્લા બે વર્ષમાં અમુક કારણોવશ તેમાં ઘટાડો થયો છે. 2020થી અવયવદાનમાં 50 ટકાનો ઘટાડો થયો હોવાનું ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કોર્ડિનેશન કિમિટીનું કહેવું છે. 

હેં! મુંબઈમાં આટલા નર્સિંગ હોમ ગેરકાયદેસર, મુંબઈ મહાનગરપાલિકાનો ચોંકાવનારો ખુલાસો.જાણો વિગત

 Mumbai Air Pollution AQI Rises – મુંબઈની હવા ફરી બની ઝેરી! વાયુ પ્રદૂષણ વધતા સરેરાશ AQI 152 પર પહોંચ્યો; નેવી નગર-કુલાબામાં સૌથી વધુ 266 નોંધાયો
 Koyna Water Project 67 TMC Water – મુંબઈની તરસ છીપાવશે કોયનાનું પાણી: 67 TMC વધારાનું જળ લાવવા ₹40,000 કરોડની યોજના
 BMC CCTV in Sensitive Gardens – ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં? કુર્લા ગાર્ડનની ઘટના બાદ જાગી BMC, હવે મુંબઈના સંવેદનશીલ બગીચાઓમાં લગાવાશે CCTV કેમેરા
Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Exit mobile version