21મી માર્ચ એટલે કે મંગળવારના દિવસથી વહેલી સવારે મુંબઈ શહેરમાં વરસાદ શરૂ થયો છે ત્યારે મુંબઈ શહેરના આકાશમાં વીજળીના કડાકા બોલી રહ્યા છે. અનેક લોકોએ પોતાના મોબાઈલ પર આ વીજળીના કડાકા કેદ કરી લીધા છે. જુઓ વિડિયો
વહેલી સવારે #મુંબઈ શહેરના આકાશમાં #વીજળીના કડાકા ભડાકા, જુઓ #વિડિયો.#mumbai #rain #mumbairain #Thunder #lightinig pic.twitter.com/WTA5hQZOR1
— news continuous (@NewsContinuous) March 21, 2023
આ સમાચાર પણ વાંચો : નરીમાન પોઇન્ટ નો નજારો જુઓ, ભર ઉનાળે એવું લાગે છે જાણે જુલાઈ મહિનો હોય.
Join Our WhatsApp Community