અરે વાહ શું વાત છે.  મુંબઈની ખચાખચ ભીડ ભરેલી લોકલમાં પણ એક મહિલા ટિકિટ ચેકર વિના કોઈ શરમ એ પોતાનું કામ કરી રહી છે. વીડિયો થયો વાયરલ.

by Dr. Mayur Parikh
woman TTE Mumbai local train social media-video viral

 News Continuous Bureau | Mumbai

સામાન્ય રીતે સરકારી કર્મચારીઓને (Government employees) લોકો ગાળો આપતા હોય છે. તેમની પર કામચોરીનો આરોપ લગાડવામાં આવે છે. ત્યારે બીજી તરફ મુંબઈ (Mumbai) શહેરમાં થી એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઈને તમને શેર કરવાનું મન થશે. મુંબઈની લોકલ ટ્રેનમાં (local train) સામાન્ય રીતે ભારે ભીડ હોય છે. અને ભીડની વચ્ચે કોઈપણ વ્યક્તિ જવું પસંદ કરતું નથી. આવા સમયે વીડિયોમાં જોઇ શકાય છે કે એક મહિલા ટિકિટ ચેકર (Female ticket checker) જેન્ટ્સ ડબ્બામાં  (gents compartment) ચડી જાય છે અને તમામ યાત્રીઓ પાસેથી ટિકિટ માંગી ને તેને ચેક કરે છે. તમે પણ આ વિડિયો જુઓ.

આ સમાચાર પણ વાંચો:  જેલમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને ‘મસાજ’ સર્વિસ, BJPનો વીડિયો વાયરલ. હવે થઈ બબાલ. તમે પણ વિડિયો જુઓ.

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More