426
Join Our WhatsApp Community
ક્લબ હાઉસ ચેટનો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ઓડિયોમાં કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે કહ્યું કે જ્યારે આર્ટિકલ-370 હટાવવામાં આવી ત્યારે લોકશાહીનાં મૂલ્યોનું પાલન કરવામાં આવ્યું ન હતું.
જો કોંગ્રેસ સરકાર સત્તામાં આવી તો અમે આ નિર્ણય બાબતે ફરીથી વિચારીશું અને આર્ટિકલ-370ને લાગુ કરીશું.
દિગ્વિજય દેશ-વિદેશના કેટલાક પત્રકારો સાથે વર્ચ્યુઅલી વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાનના પત્રકાર શાહજેબ જિલ્લાનીએ કલમ-370 સાથે જોડાયેલો એક સવાલ કોંગ્રેસ જનરલ સેક્રેટરીને પૂછ્યો.
15 દિવસ પહેલા શરૂ થયેલું દિલ્હી નું પ્રથમ ડ્રાઈવ થ્રુ રસીકરણ કેન્દ્ર આ કારણે થયું બંધ ; જાણો વિગતે
You Might Be Interested In