દેશ

આવો મોસમ? આ રાજ્યોમાં વરસાદની આગાહી.

Apr, 7 2021


ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021

બુધવાર

હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આવનાર દિવસોમાં દિલ્હી અને એનસીઆર સહિત ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પર્વતીય અને મેદાનના વિસ્તારમાં પાંચ તારીખ થી માંડીને 9 તારીખ સુધી વરસાદ પડી શકે છે.

આમ એક તરફ ભરપૂર ગરમી છે ત્યારે બીજી તરફ કમોસમી વરસાદ પડી શકે છે.

મહારાષ્ટ્ર સરકારે ' break the chain' એટલે કે મીની લોકડાઉન ના આદેશ માં સુધારો કર્યો. જાણો શું બદલાયું અને કોણ કર્ફ્યુના સમયમાં બહાર નીકળી શકશે.
 

Leave Comments