170
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં ઘટાડો ચાલુ છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,126 નવા કેસ અને 332 દર્દીઓના મોત થયા છે.
આ સાથે કોરોના સંક્રમિતોની કુલ સખ્યાં 3,43,77,113 થઇ છે.
અત્યાર સુધી 4,61,389 દર્દીઓના મોત થયા છે.
હાલમાં દેશમાં 1,40,638 દર્દીઓની સારવાર ચાલુ છે.
You Might Be Interested In