Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઝંઝાવતી પ્રવાસ. માત્ર 65 કલાકમાં આઠથી વધુ વૈશ્વિક નેતા સાથે મુલાકાત અને અધધ મીટીંગો. જાણો પૂર્ણ કાર્યક્રમ. 

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime minister Narendra modi) આજથી અઢી દિવસના યુરોપ પ્રવાસે(Europe trip) રવાના થઇ ચુક્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ સૌપ્રથમ જર્મનીના(Germany) બર્લિન(Berlin) ખાતે પહોંચશે જ્યાં તેઓ ઇન્ટર ગવર્મેન્ટ consultation ખાતે હાજરી આપશે. ત્યાર બાદ વડાપ્રધાન ડેનમાર્ક(Denmark)  જશે. પોતાના વળતા પ્રવાસ સમયે તેઓ ફ્રાન્સના(France) પેરિસ(paris) ખાતે એક નાનકડું ઉતરાણ કરશે. આ સમગ્ર પ્રવાસ દરમિયાન તેઓ કુલ મળીને 25 મીટીંગ કરવાના છે અને આઠ વૈશ્વિક નેતાઓને મળશે.

આ સમાચાર પણ વાંચો :  લ્યો કરો વાત…..  પાકિસ્તાનના સાંસદે કહ્યું અમારા વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય ભિખારી છે.  બીજી તરફ  ચોર- ચોરના સૂત્રોચાર માટે ઇમરાન વિરુદ્ધ કેસ થયો.

 વડાપ્રધાનનો આ યુરોપ નો કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે કારણ કે તે એવા સમયે થયો છે જ્યારે યુરોપના આંગણે એટલે કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે.  આવા નાજુક સમયે વડાપ્રધાનના કાર્યક્રમને કારણે દેશને શું લાભ થાય છે તે આગામી દિવસો દરમિયાન જાણવા મળશે.

Punjab BJP Akali Dal Seat Sharing – પંજાબમાં ભાજપ અને અકાલી દળ વચ્ચે ગઠબંધન અને બેઠકોની વહેંચણી! જાણો કોણ ક્યાંથી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી
Samajwadi Party Announces Candidates – કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણીની ચર્ચા વચ્ચે સમાજવાદી પાર્ટીનો મોટો દાવ, ૫ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા
Saurav Das Passport Controversy – સૌરવ દાસના પાસપોર્ટમાં શું હતી ગડબડ? કેમ ન જઈ શક્યા લંડન, વિદેશ મંત્રાલયે આ જવાબ
UP NDA Seat Sharing Tussle – યુપીમાં બેઠકો માટે બંને ગઠબંધનમાં રસાકસી: NDAના સહયોગી દળોના દબાણથી ભાજપ સામે બેઠક વહેંચણીનો નવો પડકાર
Exit mobile version