581
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પાઈપલાઈન દ્વારા ઘેર-ઘેર રાંધણ ગેસ પહોંચાડવાના મુદ્દે કેન્દ્ર સરકારે એક મોટી જાહેરાત કરી છે.
મોદી સરકારના મંત્રી પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ રાજ્યસભામાં કહ્યું કે હાલમાં પાઈપલાઈન ગેસના વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે.
ટૂંક સમયમાં દેશના 82 ટકા વિસ્તોરોને પાઈપલાઈન ગેસથી જોડી લેવામાં આવશે અને 98 ટકા વસતીને પાઈપલાઈન દ્વારા ગેસ મળી રહેશે.
મે 2022માં રાંધણ ગેસ એક્સપાન્શન વર્ક માટેની બોલીઓ ખોલવામાં આવશે તે પછી 98 ટકા વસતીને પાઈપલાઈન દ્વારા રાંધણ ગેસ મળતો રહે તેવું કામ કરવામાં આવશે
આ સમાચાર પણ વાંચો : ભાજપના આ કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન. કહ્યું- કોંગ્રેસ મજબૂત થાય એવી મારી ઈચ્છા છે.. જાણો વિગતે
You Might Be Interested In