News Continuous Bureau | Mumbai
બ્રિટેનના(britain) PM બોરિસ જોનસન(Boris Johnson) પ્રથમ વખત ગુજરાતની(Gujarat) મુલાકાતે આવ્યાં છે.
ગાંધી આશ્રમની(Gandhi ashram) મુલાકાત બાદ બપોરે બોરિસ જોનસ અને ગૌતમ અદાણી(guatam adani) વચ્ચે બેઠક થઈ છે.
આ બેઠકમાં PM બોરિસ જોન્સન અને ગૌતમ અદાણી વચ્ચે ડિફેન્સ(Defence), એરોસ્પેસ(airspace), ગ્લોબલ વોર્મિંગ(Global warming) અને સોલાર ઉર્જા(Solar energy) પર થઇ ચર્ચા થઈ હતી.
આ ઉપરાંત ઉર્જા ક્ષેત્રમાં ઉર્જા ક્ષેત્રમાં રોકાણ કરી 5 લાખ રોજગાર ઉભા કરાવામાં આવશે. જે માટે અદાણી ગ્રુપ(Adani group) અને બ્રિટનની કંપની સાથે મળી કામ કરશે.
આ સાથે એરોસ્પેસ અને ડિફેન્સ ટેક્નોલોજી પર પણ કામ કરશે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : ભારતમાં જેનો ડર હતો એ જ થવા લાગ્યું, નવા કોરોના કેસના આંકમાં આવ્યો ઉછાળો, એક્ટિવ કેસ પણ ચિંતાજનક સ્તરે