330
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓની જમીન વેચવા માટે નેશનલ લેન્ડ મોનેટાઈઝેશન કોર્પોરેશનની (NLMC) રચનાની મંજૂરી આપી દીધી છે.
આ કોર્પોરેશન દ્વારા જાહેર સેક્ટરની કંપનીઓની વધારાની જમીન અને બિલ્ડિંગને વેચી શકશે.
સાથે જ બંધ થવાને આરે આવેલી કંપનીઓની જમીન પણ સરકાર વેચી શકશે.
હાલમાં જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસે ઘણી બધી વધારાની જમીન રહેલી છે જેનો કોઈ ઉપયોગ થઈ રહ્યો નથી તેથી સરકાર આ જમીન વેચી દેવા માટે આ કંપની બનાવી છે.
NLMC સંપૂર્ણપણે સરકારી માલિકીની હશે અને તેની મૂળ શેરમૂડી 5,000 કરોડ અને પેઈડ અપ શેર કેપિટલ 150 કરોડ હશે.
આ સમાચાર પણ વાંચો : મહામારીને લઈને નવી ભવિષ્યવાણી… જો ભારતમાં આવું ન થાય તો જ કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા નહિવત
You Might Be Interested In