Breaking News
  • Bihar CM Nitish Kumar gets Congress support as BJP JDU ties worsen
  • PV Sindhu Vs Michelle Li CWG final Highlights ,Sindhu wins gold
  • IMD predicts heavy RainFall in Mumbai on Monday
  • Grandmaster Viswanathan Anand elected as the FIDE deputy president
  • Nikhat Zareen wins Indias third boxing gold at CWG 2022

દેશ

કામના સમાચાર - કોરોનાના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેના સમયગાળામાં સરકારે કર્યો ફેરફાર- હવે 9 નહી પરંતુ આટલા મહિના બાદ લઇ શકશો બૂસ્ટર ડોઝ

કામના સમાચાર - કોરોનાના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેના સમયગાળામાં સરકારે કર્યો ફેરફાર- હવે 9 નહી પરંતુ આટલા મહિના બાદ લઇ શકશો બૂસ્ટર ડોઝ

Jul, 7 2022


News Continuous Bureau | Mumbai 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 18 વર્ષથી ઉપરના લોકોના કોવિડ-19ના બુસ્ટર ડોઝને લઇને એક મહત્વનો નિર્ણય કર્યો છે. 

વિભાગે આ બુસ્ટર ડોઝ માટેના સમયગાળાને ઘટાડીને 6 મહિના કરવાનો નિર્ણય કર્યો છે. 

હાલના તબક્કે બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનો તફાવત 9 મહિના છે, જે હવે પેનલની સલાહથી ઘટાડીને સરકારે 6 મહિના કર્યો છે. 

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે એક પત્ર બહાર પાડીને આ અંગે જાહેરાત કરી છે.

એટલે કે જો તમે બીજો ડોઝ લીધો છે, તો તમારે હવે બૂસ્ટર ડોઝ માટે 9 મહિનાની જગ્યાએ છ મહિના રાહ જોવીપ ડશે. 

આ સમાચાર પણ વાંચો : એવિએશન કંપની SpiceJetની વધી મુશ્કેલીઓ-DGCAએ આ મામલે પાઠવી નોટિસ- માંગ્યો જવાબ

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )