દેશ

 સ્વાસ્થ્ય મંત્રાલય ની ખુલ્લી ચેતવણી, આગામી ચાર સપ્તાહ કટોકટીના છે. બીજું શું કહ્યું? જાણો વિગતે.

Apr, 7 2021


ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021

બુધવાર

દેશભરમાં ભયાવહ રીતે વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગે એક સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારા ચાર સપ્તાહ ભારત દેશ માટે કટોકટીના છે. તેમણે કહ્યું કે મહામારી ની બીજી લહેર અંકુશમાં લાવવા માટે હવે લોકસહભાગ એકમાત્ર અનિવાર્ય ઉપાય છે.

પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે હવે અનેક રાજ્યો ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આથી લોકોએ હવે ખૂબ ચેતીને ચાલવું જોઈએ. જો સ્વાસ્થ્યના નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો પરિસ્થિતિ બેકાબૂ બનશે.

દેશના આ 5 રાજ્યોમાં 2-3 ગણી નહીં પરંતુ ચાર ગણી ઝડપી કોરોનાની લહેર, એક દિવસમાં નોંધાય છે 40થી 50 હજાર કેસ. જાણો વિગતે...

Leave Comments