234
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કોરોના વેક્સિન બૂસ્ટર ડોઝ શરુ થવાના એક દિવસ પહેલા કોવિશિલ્ડ અને કોવેક્સિનની કિંમતમાં ઘટાડાની જાહેરાત થઈ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ હવે બન્ને વેક્સિન મળશે 225 રૂપિયામાં ઘટાડો કરવામાં આવ્યો છે.
અગાઉ બન્ને વેક્સિનના 600 રૂપિયા નક્કી કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે આવતીકાલ એટલે કે 10 એપ્રિલથી દેશમાં કોરોનાના પ્રિકોશન ડોઝનો પ્રારંભ થઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મોદી સરકારની તિજોરી છલકાઈ, ટેક્સ કલેક્શન બાદ હવે આ ટેકસ કલેકશનથી પણ થઇ મોટી આવક; અધધ આટલા કરોડની કરી કમાણી
You Might Be Interested In