SUBDOMAIN == gujarati

દેશ

રસીકરણની ઝડપમાં ભારતે અમેરિકાને છોડ્યું પાછળ ; અત્યાર સુધીમાં 23 કરોડથી વધુ લોકોનું કર્યું રસીકરણ   

Jun, 9 2021


કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં ભારતે રસીકરણ ક્ષેત્રે 23.88 કરોડથી વધુ લોકોનુ રસીકરણ કરી લીધુ છે. 

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 27,76,096 લોકોને રસી અપાઈ છે 

જેમાંથી 19,19,36,212 લાભાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ અને 4,69,04,423 બીજો ડોઝ આપવામાં આવ્યો છે 

18-44 વર્ષની વય જૂથના 13,32,471 લાભાર્થીઓને તેમની પ્રથમ ડોઝ અને સમાન વય જૂથના 76,723 લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે 

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વિરુદ્ધ ભારતમાં કોરોના રસીકરણ અભિયાનની શરુઆત 16 જાન્યુઆરીએ કરવામાં આવી હતી.

સાયન માં રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા, જુઓ ફોટોગ્રાફ 

Recent Comments

  • Jun, 9 2021

    Deepak vakil

    Already 63 percent of adult Americans have received at least one shot, and 52 percent of adult Americans are fully vaccinated. Already 12 states have 70 percent of adults with at least one shot.6 days ago ટકાવારી કાઢીને બતાવો .તો ખબર પડે કોણ આગળ છે ને કોણ પાછળ છે . ફક્ત એકબાજુ ના આંકડા ન આપો .સરખામણી કરવી હોય તો ભારત અને અમેરિકા બન્નેના આંકડા આપો .

Leave Comments