404
Join Our WhatsApp Community
અનેક રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. એવામાં ફરીથી કેસ વધવાનો ખતરો પણ વધી ગયો છે.
આ દરમિયાન ગૃહ મંત્રાલયના સેક્રેટરી અજય ભલ્લાએ લોકડાઉન ખોલવા સંદર્ભે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ચીફ સેક્રેટરીને પત્ર લખીને નિર્દેશ આપ્યા છે
લોકડાઉન ખોલતી વખતે COVID અનુકૂળ વ્યવહાર, તપાસ દેખરેખ- સારવાર અને રસીકરણ જેવી રણનીતિઓ અપનાવે.
સંક્રમણના પ્રસારને તોડવા માટે વર્તમાન પરિસ્થિતિમાં કોરોના રસીકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવામાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ રસીકરણની ગતિ ઝડપી કરે.
You Might Be Interested In