Site icon News Continuous Bureau | Mumbai

 ભારતની હરનાઝ સંધૂએ 21 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ, જીત્યો આ ખિતાબ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021      

Join Our WhatsApp Channel

સોમવાર

ભારતની હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ 2021નો અવૉર્ડ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. 

ભારતની હરનાઝ સંધુએ 80 દેશોના સ્પર્ધકોને હરાવીને આ ખિતાબ જીત્યો છે. 

આ પેરાગ્વેની 22 વર્ષની નાદિયા ફરેરા બીજા સ્થાને તો દક્ષિણ આફ્રિકાની લાલેલા મસવાને ત્રીજા સ્થાને છે

ખાસ વાત એ છે કે આખરે 21 વર્ષ પછી ભારતની દીકરીએ આ ટાઇટલ જીત્યું છે.  

સંઘુ પહેલા માત્ર બે ભારતીય કલાકારો સુષ્મિતા સેન( 1994) અને લારા દત્તા(2000)માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતી શકી છે.

ભારતમાં ઓમિક્રોનનો ખતરો વધ્યો! હવે આ રાજ્યમાં નોંધાયો કેસ, જાણો અત્યાર સુધીમાં દેશમાં કેટલા કેસ આવ્યા સામે
 

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
  SP Congress Seat Sharing Meeting – માત્ર ૧૫ મિનિટમાં પૂરી થઈ સપા-કોંગ્રેસની બેઠક, સીટ શેરિંગ  પર આવતીકાલે નક્કી થશે નવો ફોર્મ્યુલા
 Godhra Train Burning Convict Sentence Suspended – સુપ્રીમ કોર્ટે ગોધરા ટ્રેનકાંડના દોષિતની આજીવન કેદની સજા સસ્પેન્ડ કરી, આપ્યુ આ કારણ; સરકારે કહ્યું- ‘વાંધો નથી’ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Exit mobile version