દેશ

ભારત દેશ પાસે આટલા છે પરમાણુ હથિયાર અને આટલા કિલોમીટર સુધી તે ઘાત લગાડી શકે છે. જાણો ભારતની પરમાણુ શસ્ત્ર દોડ…

Jun, 16 2021


પરમાણુ શસ્ત્રોની બાબતમાં ભારત તેના પ્રતિસ્પર્ધીઓ ચીન અને પાકિસ્તાન કરતાં પાછળ છે. તેમ છતાં યુદ્ધ થાય તો ભારત બંને દેશોનો એક સાથે સામનો કરવાની ભરપૂર ક્ષમતા ધરાવે છે. 

આ વર્ષે ભારતે 6 નવા અણુ બોમ્બ બનાવ્યા છે. ભારત સાથે પરમાણુ શસ્ત્રોની કુલ સંખ્યા હવે વધીને 156 થઈ ગઈ છે.

પરમાણુ શસ્ત્રોથી સજ્જ આઈએનએસ અરિહંતમાં માત્ર એક જ એસએસબીએન (શિપ, સબમરીન, બેલિસ્ટિક, ન્યૂક્લિયર) છે, જે ૧૫ મિસાઈલ સાથે ૭૫૦ કિ.મી.ની પ્રહાર ક્ષમતા ધરાવે છે.

આ આંકડા તાજેતરમાં જ દુનિયાભરના પરમાણુ શસ્ત્રો પર નજર રાખનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા સિપ્રીના વાર્ષિક અહેવાલમાં સામે આવ્યા છે. 

મમતા બેનરજીએ પ્રશાંત કિશોર ને એક નવી જવાબદારી સોંપી. જાણો શું કામ આપ્યું?
 

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )