દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 14,199 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 83 દર્દીઓના મોત નિપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,10,05,850 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 9,695 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.22% થયો છે
હાલ દેશમાં 1,50,055 એક્ટિવ કેસ છે.
Leave Comments