દેશ

ત્રીજી લહેરની દસ્તક? ભારતમાં ફરી એટલા કોરોનાના દૈનિક કેસ નોંધાયા કે વધ્યું ટેન્શન, જાણો આજના નવા આંકડા   

Jul, 21 2021


દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 42,015 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 3,998નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,18,480નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,12,16,337 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 36,977 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,03,90,687 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,07,170 સક્રિય કેસ છે.

હવે મુંબઈમાં આ આયુવર્ગના લોકોને ઘરે-ઘરે જઈ વેક્સિન અપાશે; મહારાષ્ટ્ર સરકારનું બૉમ્બે હાઈકોર્ટમાં મોટું નિવેદન, જાણો વિગત

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )