દેશ

ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીના આંકડા માં ઉતાર ચડાવ જારી, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના નિપજ્યા મોત ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે 

Jul, 22 2021


દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 41,383 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 507નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,18,987નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,12,57,720 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 38,652 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,04,29,339 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,09,394 સક્રિય કેસ છે.

 મધ્ય રેલવેની અનેક ટ્રેનો રદ કરવામાં આવી. જાણો તે તમામના નામની સૂચી અહીં   

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )