દેશ

ત્રીજી લહેરના એંધાણ? દેશમાં કોરોનાના નવા કેસ અને મૃત્યુઆંકમાં નોંધપાત્ર વધારો, છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા નવા કેસ ; જાણો આજના નવા આંકડા

Jul, 24 2021


દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 39,097 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 546નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,20,016 નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,13,32,159 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 35,087 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,05,03,166 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,08,977 સક્રિય કેસ છે.

ધોધમાર વરસાદને કારણે આ તાલુકાના 68 ગામોમાં વીજળી ગુલ! મોબાઇલ, વોટર સિસ્ટમ અને અન્ય તમામ સિસ્ટમ્સ પણ જામ ; જાણો વિગતે

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )