369
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
દેશમાં કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વધ્યું છે. કેરળમાં 70 ટકાથી વધુ કેસ નોંધાયા છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 43,263 નવા કોરોના કેસ સામે આવ્યા છે.
આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 30,196 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે.
આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 3,31,39,981 પર પહોંચી ગઈ છે.
હાલ દેશમાં 3,93,614 એકિટવ કેસ છે..
ઉલ્લેખનીય છે કે દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસની રસીના કુલ 71,65,97,428 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 86,51,701 ડોઝ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવ્યા છે.
You Might Be Interested In