266
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે ભારતના નવા રાજદૂત પ્રદીપ કુમાર રાવતે આજથી ચાર્જ સંભાળ્યો છે.
પ્રદીપ કુમાર રાવતે વિક્રમ મિસરીની જગ્યા લીધી છે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે.
વિક્રમ મિસ્ત્રી ને નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પહેલા 1990 બેચના ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી રાવત નેધરલેન્ડ્સમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો : હાલ કોંગ્રેસમાં જૈસે થે ની સ્થિતિ હાલ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી યથાવત રહેશે, 4 કલાક ચાલેલી બેઠકમાં કરવામાં આવ્યો નિર્ણય
You Might Be Interested In