Site icon News Continuous Bureau | Mumbai

વીર જવાનોને 15 ઓગસ્ટ પહેલા મળી મોટી સફળતા: જમ્મુ કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસ પરના હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, જૈશના આટલા આતંકવાદીની કરી ધરપકડ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. 

જમ્મુ કાશ્મીર પોલીસે જૈશના મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાર આતંકીની ધરપકડ કરી છે. 

પોલીસ દ્વારા પકડાયેલા આ આતંકવાદીઓ મોટરસાઈકલ આઈઈડીનો ઉપયોગ કરીને સ્વતંત્રતા દિવસ પર હુમલો કરવાના હતા. 

જો કે, પોલીસની તત્પરતાને કારણે, તેઓ તેમના નાપાક ઇરાદાઓને પાર પાડવામાં નિષ્ફળ રહ્યા. 

આ આતંકી ડ્રોનથી ફેકવામાં આવેલા હથિયાર ભેગા કરવા અને તેમણે ઘાટીમાં એક્ટિવ જૈશના આતંકીઓ સુધી પહોચાડવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. 

સાથે જ દેશના અન્ય શહેરમાં પણ ટાર્ગેટની રેકી કરી રહ્યા હતા.

 આખરે વેચાઈ ગયું વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ, આટલા કરોડમાં થયો સોદો. જાણો વિગતે 

Mallikarjun Kharge Caution To MP On Akhilesh Yadav ગઠબંધનમાં મતભેદ ટાળવા કોંગ્રેસ અધ્યક્ષનો કડક સંદેશ અખિલેશ યાદવ અંગે નિવેદન આપનારા સાંસદને ખડગેએ આપી સલાહ
Women Reservation Delimitation Bill Parliament Session મહિલા અનામતસીમાંકન બિલ પર રાજકીય હલચલ તેજ, ટૂંક સમયમાં બોલાવાઈ શકે છે સંસદ સત્ર, જાણો શું છે સરકારનો પ્લાન
Lalu Yadav IRCTC Scam Delhi High Court લાલુ પરિવારને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો, IRCTC કૌભાંડમાં આરોપો ઘડવાનો આદેશ યથાવત, તમામ અરજીઓ ફગાવી
DRI Seizes Elephant Ivory Bihar બિહારમાં ભારતનેપાળ સરહદ નજીક DRI અને પોલીસની સંયુક્ત કાર્યવાહી, ૧૯ કિલોથી વધુ હાથીદાંત સાથે ચાર ઝડપાયા
Exit mobile version