365
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સ્વતંત્રતા દિવસ(Independence Day)ના અવસર પર લોકો તિરંગા(Indian Flag) સાથે પોતાનો સેલ્ફી સોશિયલ મીડિયા સાઇટ્સ(Social Media sites) પર અપલોડ કરી રહ્યા છે. ત્યારે ભારત સરકાર(Indian Govt)ના સાંસ્કૃતિક વિભાગ(culture department) તરફથી આવા દરેક લોકોને સર્ટિફિકેટ(Certificate) આપવામાં આવી રહ્યું છે. વ્યક્તિએ માત્ર એટલું કરવાનું છે કે નીચે દર્શાવવામાં આવેલી લિંક પર ક્લિક કરીને પોતાનો ફોટોગ્રાફ(photograph) અપલોડ કરવાનો છે તેમજ પોતાનું નામ લખવાનું છે અને તત્કાળ તેમને પોતાનું નામ સહિતનું સર્ટિફિકેટ પરત મળી રહ્યું છે.
સર્ટિફિકેટ મેળવવા માટે લિંક પર ક્લિક..
You Might Be Interested In