દેશ

અગત્યના સમાચાર : કોરોના વેક્સિનેશન સંદર્ભે ની ગાઈડલાઈન બદલાઈ. હવે એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નથી. જાણો બીજી કઇ રીતે થઇ શકશે..

Jun, 16 2021


વેક્સિનેશન પ્રોગ્રામને વધુ ઝડપી બનાવવા માટે સરકારે એક અગત્યનો નિર્ણય લીધો છે જેના અનુસાર હવે કોરોના વેક્સિન લગાડવા માટે કોવીન એપ કે વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નથી.

 

 સરકારના અનુસાર હવે કોઈપણ વ્યક્તિ પોતાના નજીકના વેક્સિનેશન સેન્ટર પર જઈને ઓન સાઈટ રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને ત્યાં જ વેક્સિન લગાવી શકે છે.

 

વેક્સિનેશન પ્રતી જાગૃતતા લાવવા માટે હેલ્થ વર્કર્સ તથા આશા કાર્યકર્તા ગ્રામીણ તથા સ્લમ વિસ્તારમાં જઈને સાઇટ રજીસ્ટ્રેશન માટે કામ કરી રહ્યા છે.

અરે વાહ, ભારત માં આટલા કરોડ લોકો ને કોરોના ની વેક્સિન મળી. આંકડો ઉત્સાહ વર્ધક છે. જાણો વિગત

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )