દેશ

ભારતમાં કોરોના વિસ્ફોટ : છેલ્લા 24 કલાકમાં 1.15 લાખથી વધુ નવા કેસ નોંધાયા. જાણો નવા આંકડા... 

Apr, 7 2021


દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,15,756 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 630ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,66,177 ના મૃત્યુ થયા છે.   

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,28,01,785 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 59,856 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધી કુલ 1,17,92,125 સ્વસ્થ થઈ ને ઘરે પરત ગયા. 

હાલ દેશ માં કોરોના ના  8,43,473 સક્રિય કેસ છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર. છેલ્લા 24 કલાકમાં 55 હજારથી વધુ કેસ નોંધાયા, રિકવરી દર માં પણ થયો ઘટાડો. જાણો તાજા આંકડા અહીં..
 

Leave Comments