Site icon News Continuous Bureau | Mumbai

 મોદી સરકારનો મોટો નિર્ણય, હવેથી ગણતંત્ર દિવસની ઉજવણી આ તારીખથી શરૂ થશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,15 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર

કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લઈને સુભાષચંદ્ર બોઝની જયંતિને ગણતંત્ર દિવસની ઉજવણીમાં સામેલ કરી છે.

સરકારના સૂત્રોએ જણાવ્યું કે હવેથી ગણતંત્ર દિવસની ઉજવણી 23 તારીખથી જ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ પહેલા રિપબ્લિક ડેની ઉજવણી 24 ડિસેમ્બરથી શરૂ થતી હતી.

આ પહેલા પણ મોદી સરકાર ઘણા મહાનુભાવોની જયંતિને અલગ અલગ પ્રકારે રાષ્ટ્રીય ઉજવણી કરવા માટે સાંકળી ચુકી છે.

ઉલ્લેખનીય છે કે સુભાષબાબુની જન્મજયંતીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત મોદી સરકાર અગાઉથી કરી ચૂકી છે. 

બ્રિટનના બોરિસ જોનસન ટૂંક સમયમાં આપી શકે છે રાજીનામું, ભારતીય મૂળના આ અધિકારી બની શકે છે નવા PM

Supreme Court Order FSSAI Warning Labels સ્વાસ્થ્ય સાથે ચેડાં નહીં ચાલે વધુ પડતી ખાંડ અને તેલવાળી ખાણીપીણીના પેકેટ પર લાલ રંગનું ષટ્કોણ ચિહ્ન ફરજિયાત, સુપ્રીમ કોર્ટનો આદેશ
Nepal Floods Missing Indians Presumed Dead નેપાળમાં પૂરમાં તણાયેલા ૨૧૩ ભારતીયોની હવે કોઈ આશા નહીં? સરકારે મૃત જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી વાંધાસૂચનો મંગાવ્યા
  Congress vs BJP on Constitution Day 2026 – આજે  બંધારણ દિવસ, કોંગ્રેસ અને BJP આમને-સામને, ખડગે લખનૌમાં તો અમિત શાહ દિલ્હીમાં કરશે કાર્યક્રમ
Punjab BJP Akali Dal Seat Sharing – પંજાબમાં ભાજપ અને અકાલી દળ વચ્ચે ગઠબંધન અને બેઠકોની વહેંચણી! જાણો કોણ ક્યાંથી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી
Exit mobile version