Site icon News Continuous Bureau | Mumbai

મે મહિનામાં આટલા દિવસ બેંક રહેશે બંધ. જાણો લો સૂચી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 1 મે 2021

Join Our WhatsApp Channel

 શનિવાર
    દેશમાં વધતા કોરોના પ્રકોપની અસર સામાન્ય નાગરિકના દૈનિક કામકાજ પર જોવા મળે  છે. દેશના અમુક રાજ્યોમાં છેલ્લા પંદર દિવસથી આંશિક લોકડાઉન લાગુ કરાયું છે.એના લીધે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. બેન્કની સમય મર્યાદા ઘટાડવાથી  જનતાના બેન્કના કામ અટકી ગયા છે,હવે પાછા આવતા પંદર દિવસ માટે  ફરીથી આંશિક લોકડાઉનના ભણકારા વાગે છે. એવામાં મે મહિનામાં અંદાજે 12 દિવસ બેંક પણ બંધ રહેવાની છે.

 
    તો જાણીએ કે મે મહિનામાં બેંક ક્યારે બંધ રહેશે.
   1 મે ના દિવસે મહારાષ્ટ્ર દિન હોવાથી કામદાર દિવસ ઉજવવામાં આવે છે. માટે એ દિવસે બેંક બંધ રહેશે.
   2 મેં એ રવિવાર હોવાને કારણે બેન્કો બંધ રહેશે.
  આરબીઆઇની વેબસાઈટમાં આપેલી માહિતી અનુસાર મે મહિનામાં કુલ પાંચ દિવસ બેંક બંધ રહેશે. બુદ્ધ પૂર્ણિમા અને ઈદ-ઉલ-ફિત્ર જેવા તહેવાર 
    હોવાને કારણે રજાઓ સ્થાનિક રાજ્ય સ્તરે પાળવામાં આવશે. કારણ અમુક તહેવાર એવા છે જે સંપૂર્ણ દેશમાં લાગુ ન હોવાથી કોઈક રાજ્યોમાં જ પાંચ 
     દિવસની રજા હશે.
  બેન્ક હોલીડે સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે એટલે કે 8 મે અને 22મી મે બેન્ક બંધ રહેશે.

શું ભારતનું વેક્સિન સંકટ ટળશે? આ દેશ ભારતમાં ૮૫ કરોડ રસી બનાવશે.

   આ સિવાય મે મહિનામાં 5 રવિવાર આવવાથી એ દિવસે પણ બેંકો બંધ રહેશે.
   દેશમાં વધતા કોરોના સંક્રમણને મુદ્દે ભારતીય બેંક એસોસિયેશનને બેંક સંગઠનને સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી જ બેંક ખુલ્લી રાખવાનું સૂચન કર્યું હતું.

Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
Rafale Jets Controversy ભારતીય વાયુસેનાના 36 માંથી 4 રાફેલ ફાઇટર જેટ ગુમ હોવાના બ્રિટિશ રિપોર્ટમાં દાવો, IAF આપ્યો આ જવાબ..
Youth Congress Protest At Meta યુથ કોંગ્રેસે ‘મેટા, BJP નો દીકરો છે!’ ના નારા સાથે ત્રણ શહેરોમાં META ની ઓફિસો બહાર મચાવ્યો હોબાળો
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version