News Continuous Bureau | Mumbai
BMC scam : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ(CM Eknath Shinde) એવું પગલું ઉચક્યું છે જેને કારણે ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી વધી શકે છે. થોડા સમય પહેલા કેગની રિપોર્ટમાં એવું નિર્દેશિત કરવામાં આવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) જે કોન્ટ્રાક્ટ આપ્યા હતા તેમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર થયો છે. આ સમગ્ર મામલે તપાસ શરૂ કરતા પહેલા કેગ દ્વારા મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર સાથે બેઠક યોજવામાં આવી હતી.
BMC scam : મુખ્યમંત્રીએ શું આદેશ આપ્યો છે.
મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે કેગ રિપોર્ટમાં જે વસ્તુ નિર્દેશિત કરવામાં આવી છે તે તમામ વસ્તુઓની તપાસ(Inquiry) કરવા માટે પાલિકા આયુક્ત નીચે એક કમિટીનું ગઠન કરવામાં આવશે. આ કમિટી તમામ ભ્રષ્ટાચારોની તપાસ કરશે.
बृहन्मुंबई महानगरपालिकेच्या विविध विभागांमध्ये झालेल्या अनियमिततेबाबत मुंबई पोलीस आयुक्तांच्या अध्यक्षतेखाली विशेष चौकशी समिती स्थापन करण्यास मुख्यमंत्री @mieknathshinde यांनी मंजुरी दिली आहे. या समितीत आर्थिक गुन्हा शाखेचे सह पोलीस आयुक्त आणि अन्य वरिष्ठ पोलीस अधिकाऱ्यांचा…
— CMO Maharashtra (@CMOMaharashtra) June 19, 2023
આ સમાચાર પણ વાંચો: પીએમ મોદી આજે અમેરિકા જવા રવાના થશે, યુએનમાં યોગથી લઈને જો બિડેન સાથે ડિનર સુધી… શું ખાસ છે? મોટી વસ્તુઓ.. જાણો સંપુર્ણ શેડ્યુલ