Site icon News Continuous Bureau | Mumbai

CDS બિપિન રાવતનું નિધન, AIFએ ટ્વીટ કરી જાણકારી આપી; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર

 

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતનું નિધન થયું છે.

તમિલનાડુના કુનુરમાં એરફોર્સનું હેલિકોપ્ટપ ક્રેશ બાદ જનરલ રાવત ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

તેમની સાથે  હેલિકોપ્ટરમાં પત્ની અને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સહિત 14 લોકો સવાર હતા.

એરફોર્સે ટ્વિટ કરી આ જાણકારી આપી છે.

એરફોર્સે કહ્યું કે 14માંથી 13 લોકોના મોત થયા છે. એકની સારવાર ચાલી રહી છે.

ભારતમાં બુસ્ટર ડોઝને મળી શકે છે મંજૂરી, ઓમિક્રોન મુદ્દે ડબ્લ્યુએચઓની મહત્વપૂર્ણ બેઠકમાં લેવાશે નિર્ણય; જાણો વિગતે

Punjab BJP Akali Dal Seat Sharing – પંજાબમાં ભાજપ અને અકાલી દળ વચ્ચે ગઠબંધન અને બેઠકોની વહેંચણી! જાણો કોણ ક્યાંથી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી
Samajwadi Party Announces Candidates – કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણીની ચર્ચા વચ્ચે સમાજવાદી પાર્ટીનો મોટો દાવ, ૫ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા
Saurav Das Passport Controversy – સૌરવ દાસના પાસપોર્ટમાં શું હતી ગડબડ? કેમ ન જઈ શક્યા લંડન, વિદેશ મંત્રાલયે આ જવાબ
UP NDA Seat Sharing Tussle – યુપીમાં બેઠકો માટે બંને ગઠબંધનમાં રસાકસી: NDAના સહયોગી દળોના દબાણથી ભાજપ સામે બેઠક વહેંચણીનો નવો પડકાર
Exit mobile version