Site icon News Continuous Bureau | Mumbai

કોરોના રિપોર્ટ : 13 રાજ્યોમાં જ છે 83 ટકા એક્ટિવ કેસ, જાણો કયા રાજ્યનું કયું શહેર છે ટોપ-10માં

ભારતમાં કુલ એક્ટિવ કેસમાં 83 ટકા એક્ટિવ કેસ 13 રાજ્યમાં છે. જ્યારે 10 જિલ્લામાં 24 ટકા એક્ટિવ કેસ છે.  દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે

આ રાજ્યમાં ગુજરાત સહિત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, હરિયાણા, મધ્યપ્રદેશ અને બિહાર છે.

Join Our WhatsApp Channel

જ્યારે 10 એવા જિલ્લા છે, જ્યાં એક્ટિવ કેસ 24 ટકા છે. આ જિલ્લામાં બેંગલુરુ શહેર, પુણે, દિલ્હી, એર્નાકુલમ, નાગપુર, અમદાવાદ, થ્રીસુર, જયપુર, કોજહીકોડ અને મુંબઈનો સમાવેશ થાય છે.

તો શું ઇમરાન ખાન અને અભિનેત્રી રેખા ના લગ્ન થવાના હતા? આજથી ૩૬ વર્ષ પહેલા અખબારમાં છપાયેલો લેખ વાયરલ થયો

Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
Rafale Jets Controversy ભારતીય વાયુસેનાના 36 માંથી 4 રાફેલ ફાઇટર જેટ ગુમ હોવાના બ્રિટિશ રિપોર્ટમાં દાવો, IAF આપ્યો આ જવાબ..
Youth Congress Protest At Meta યુથ કોંગ્રેસે ‘મેટા, BJP નો દીકરો છે!’ ના નારા સાથે ત્રણ શહેરોમાં META ની ઓફિસો બહાર મચાવ્યો હોબાળો
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version