Site icon News Continuous Bureau | Mumbai

બીબીસી ઈન્ડિયાની મુશ્કેલી વધી, કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ આ મામલે દાખલ કર્યો કેસ..

EDએ BBC વિરુદ્ધ ફોરેન મેનેજમેન્ટ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. બીબીસી ઇન્ડિયા સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

ED files case against BBC India for foreign exchange violations

ED files case against BBC India for foreign exchange violations

News Continuous Bureau | Mumbai

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે બીબીસી-ઇન્ડિયા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. EDએ BBC વિરુદ્ધ ફોરેન મેનેજમેન્ટ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. બીબીસી ઇન્ડિયા સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

બીબીસીમાં વિદેશી ફંડિંગમાં અનિયમિતતા જોવા મળી છે. જે બાદ EDએ FEMA હેઠળ કેસ નોંધ્યો છે. થોડા દિવસો પહેલા ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રી વિવાદમાં આવી હતી. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટ્રીના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો હતો. ગયા વર્ષે આવકવેરા વિભાગે બીબીસીની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા. તે પછી મીડિયાની સ્વતંત્રતા અકબંધ રાખવાના નામે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, EDના સૂત્રોએ માહિતી આપી હતી કે ભારતીય સંગઠને તેના અધિકારોને અકબંધ રાખીને નિયમો અનુસાર કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર પણ વાંચો:   મુંબઈગરાઓ પાણી જરા સાચવીને વાપરો, શહેરમાં પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં માત્ર આટલા ટકા જથ્થો બાકી..

Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
Rafale Jets Controversy ભારતીય વાયુસેનાના 36 માંથી 4 રાફેલ ફાઇટર જેટ ગુમ હોવાના બ્રિટિશ રિપોર્ટમાં દાવો, IAF આપ્યો આ જવાબ..
Youth Congress Protest At Meta યુથ કોંગ્રેસે ‘મેટા, BJP નો દીકરો છે!’ ના નારા સાથે ત્રણ શહેરોમાં META ની ઓફિસો બહાર મચાવ્યો હોબાળો
Trump Criticizes US Fed ટ્રમ્પે કર્યા ભારતના વખાણ ઓછા વ્યાજદરોનો ઉલ્લેખ કરી US ફેડરલ રિઝર્વ પર સાધ્યું નિશાન, કહ્યું ‘ફેડ રાજકીય બની ગયું છે’
Exit mobile version