Site icon News Continuous Bureau | Mumbai

એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટની મોટી કાર્યવાહી- કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી- રાહુલ ગાંધીને સમન્સ -આ તારીખે થઈ શકે છે હાજર- જાણો શું છે સમગ્ર મામલો  

News Continuous Bureau | Mumbai 

એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ-EDએ મોટા એક્શન લેતા કોંગ્રેસના(Congress) વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) અને પાર્ટી સાંસદ રાહુલ ગાંધીને(MP Rahul Gandhi) સમન્સ(Summons) મોકલ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમન્સ નેશનલ હેરાલ્ડ(National Herald) સાથે જોડાયેલ મની લોન્ડ્રીંગ(Money laundering) મામલે મોકલવામાં આવ્યું છે. 

સોનિયા અને રાહુલ 8મી જૂને પૂછપરછ માટે EDના અધિકારીઓની(ED officers) સામે હાજર થઈ શકે છે.

2015માં એજન્સીએ તેની તપાસ બંધ કરી દીધી હતી. પણ હવે ફરીથી આ કેસ મામલે કોંગ્રેસના બંને નેતાઓને સમન્સ મોકલવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  મહિલાઓને ઘરમાંથી હકેલી કાઢનારાઓ સામે સુપ્રીમ કોર્ટે કરી લાલ આંખ – આપ્યો આ મહત્વનો ચુકાદો

Punjab BJP Akali Dal Seat Sharing – પંજાબમાં ભાજપ અને અકાલી દળ વચ્ચે ગઠબંધન અને બેઠકોની વહેંચણી! જાણો કોણ ક્યાંથી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી
Samajwadi Party Announces Candidates – કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણીની ચર્ચા વચ્ચે સમાજવાદી પાર્ટીનો મોટો દાવ, ૫ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા
Saurav Das Passport Controversy – સૌરવ દાસના પાસપોર્ટમાં શું હતી ગડબડ? કેમ ન જઈ શક્યા લંડન, વિદેશ મંત્રાલયે આ જવાબ
UP NDA Seat Sharing Tussle – યુપીમાં બેઠકો માટે બંને ગઠબંધનમાં રસાકસી: NDAના સહયોગી દળોના દબાણથી ભાજપ સામે બેઠક વહેંચણીનો નવો પડકાર
Exit mobile version