News Continuous Bureau | Mumbai
ભારતીય રેલ્વે વંદે ભારત એક્સપ્રેસ પર થઈ રહેલા હુમલાથી ચિંતીત છે. ઘણી વખત આ ટ્રેનની અડફેટે ઢોરો આવી જતા હોય છે. આ સંદર્ભે આર.પી.એફ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે પરંતુ હાલ ટ્રેનને અકસ્માત થી બચાવવા માટે સરકારે રેલ્વે ટ્રેકની પાસે ફેન્સીંગ કરવાનુ શરું કર્યુ છે. જેનો વિડીયો જાહેર કરવામાં આવ્યો છે.
#VandeBharatExpress : વંદે ભારત એક્સપ્રેસને વિજ્ઞસંતોષીઓથી બચાવવા રુટ પાસે #ફેન્સીંગ શરૂ કરાયું.
#vandebharatexpress #VandeBharat #expresstrain #fencing #newscontinous pic.twitter.com/J8eIXzM2MT— news continuous (@NewsContinuous) January 30, 2023
વંદે ભારત એક્સપ્રેસના કયા રુટ પર ફેન્સિંગ કરવામાં આવી રહ્યું છે.
આ સંદર્ભે સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવમાં આવી નથી. જોકે જે વિડીયો મિડીયાને આપવામાં આવ્યો છે તેનાથી માલમ પડે છે કે જે રુટ પર ઢોરોની સમસ્યા વધુ છે ત્યાં આવી કામગિરી હાથ ધરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો: શું તમને ખબર છે? અંબાણી પરિવારની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટ અનંત કરતાં મોટી છે? બંને વચ્ચે છે આટલી ઉંમરનો તફાવત..
Join Our WhatsApp Community