Site icon News Continuous Bureau | Mumbai

ભારતનો અમેરિકાને રોકડો જવાબ. અમેરિકામાં ચાલી રહેલા માનવ અધિકાર હનન સંદર્ભે ભારત પણ ચિંતિત છે. જગતના જમાદારને ભારતની થપ્પડ…..

News Continuous Bureau | Mumbai

માનવાધિકારને(Human rights) લઇને સવાલ ઉઠાવવા પર ભારતે(India) અમેરિકાને જડબાતોડ જવાબ આપ્યો છે.

Join Our WhatsApp Channel

અમેરિકાના વિદેશમંત્રીએ (US foreign Minister) માનવ અધિકાર મુદ્દે કરેલી ટિપ્પણી પર વિદેશ મંત્રી એસ જયશંકરે(S.jaishankar) અમેરિકાને જવાબ આપતા કહ્યું હતું કે, 'અમને પણ અમેરિકાને લઈને ચિંતા છે.' 

વોશિંગ્ટનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાને પોતાને ત્યાં માનવ અધિકાર ઉલ્લંઘનના મામલાઓની યાદ અપાવી છે. 

ટુ પ્લસ ટુ મંત્રણા દરમિયાન બંને દેશો વચ્ચે વધુ સારા સંબંધો બનાવવા અંગે ચર્ચા થઈ હતી, પરંતુ ત્યાર બાદ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને માનવ અધિકાર અંગે સલાહ આપીને ભારતને અસ્વસ્થ કરી દીધું હતું.

આ સમાચાર પણ વાંચો  :  ભારતના વિદેશમંત્રી જયશંકરની અમેરિકાને જોરદાર શાબ્દિક થપ્પડ. કહ્યું અમે રશિયા પાસે જેટલું તેલ મહિનામાં ખરીદીએ છીએ તેનાથી વધુ યુરોપ રોજ બપોરે ખરીદી છે. જાણો શું થયું દ્વીપક્ષીય “ઓઈલ” મિટિંગમાં.

Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
Rafale Jets Controversy ભારતીય વાયુસેનાના 36 માંથી 4 રાફેલ ફાઇટર જેટ ગુમ હોવાના બ્રિટિશ રિપોર્ટમાં દાવો, IAF આપ્યો આ જવાબ..
Youth Congress Protest At Meta યુથ કોંગ્રેસે ‘મેટા, BJP નો દીકરો છે!’ ના નારા સાથે ત્રણ શહેરોમાં META ની ઓફિસો બહાર મચાવ્યો હોબાળો
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version