Site icon News Continuous Bureau | Mumbai

ભારત સરકારે ન્યૂઝીલેન્ડના આ ખ્યાતનામ યૂ ટ્યૂબર પર 1 વર્ષ માટે ભારતમાં પ્રવેશ પર મુક્યો પ્રતિબંધ, પત્નીએ ખખડાવ્યા દિલ્હી હાઇકોર્ટના દરવાજા ; જાણો શું છે સમગ્ર મામલો 

ભારત સરકારે ન્યુઝીલેન્ડનાં જાણીતા યુટયુબર કોર્લ રોકને વીઝા માપદંડોનાં પાલન ન કરવા બદલ એક વર્ષ માટે પ્રતિબંધિત કરાયા છે. 

કાર્લ રોક પર ટુરીસ્ટ વીઝાના નામે કારોબાર કરવાનો આરોપ છે. જેને પગલે સરકારે એક વર્ષ માટે તેમનું નામ બ્લેકલિસ્ટમાં નાખી દીધું છે. 

Join Our WhatsApp Channel

જોકે કાર્લ રોકે આ મામલે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિકા અર્ડનને પણ અપીલ કરીને એક ઓનલાઈન કેમ્પેન પણ શરુ કર્યું છે. 

આ ઉપરાંત સરકારના આ નિર્ણય સામે તેની પત્નીએ દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન કરી છે. 

જેમાં કહેવાયું છે કે, કાર્લ 2013થી ભારત આવે છે. તેની પાસે ન્યૂઝીલેન્ડ અને ભારત એમ બંને દેશોની નાગરિકતા છે.

મુંબઈવાસીઓને પડતાં પર પાટુ : હવે આ સુવિધાના ભાવ વધશે

Punjab BJP Akali Dal Seat Sharing – પંજાબમાં ભાજપ અને અકાલી દળ વચ્ચે ગઠબંધન અને બેઠકોની વહેંચણી! જાણો કોણ ક્યાંથી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી
Samajwadi Party Announces Candidates – કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણીની ચર્ચા વચ્ચે સમાજવાદી પાર્ટીનો મોટો દાવ, ૫ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા
Saurav Das Passport Controversy – સૌરવ દાસના પાસપોર્ટમાં શું હતી ગડબડ? કેમ ન જઈ શક્યા લંડન, વિદેશ મંત્રાલયે આ જવાબ
UP NDA Seat Sharing Tussle – યુપીમાં બેઠકો માટે બંને ગઠબંધનમાં રસાકસી: NDAના સહયોગી દળોના દબાણથી ભાજપ સામે બેઠક વહેંચણીનો નવો પડકાર
Exit mobile version