Site icon News Continuous Bureau | Mumbai

India-Singapore: PM મોદી અને સિંગાપોરના રાષ્ટ્રપતિ વચ્ચે થઇ મુલાકાત, બંને દિગ્ગજોએ આ અહમ મુદ્દા પર કરી ચર્ચા…

India-Singapore: પ્રધાનમંત્રી સિંગાપોરના રાષ્ટ્રપતિને મળ્યા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સિંગાપોરના રાષ્ટ્રપતિ શ્રી થરમન શનમુગરત્નમને મળ્યા.

India-Singapore PM Modi and Singapore President meet, both leaders discuss this important issue...

India-Singapore PM Modi and Singapore President meet, both leaders discuss this important issue...

India-Singapore: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સિંગાપોરના રાષ્ટ્રપતિ શ્રી થરમન શનમુગરત્નમને મળ્યા. શ્રી મોદીએ જણાવ્યું કે, “અમે ભારત-સિંગાપોર વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સંપૂર્ણ શ્રેણી પર ચર્ચા કરી. અમે સેમિકન્ડક્ટર, ડિજિટલાઇઝેશન, કૌશલ્ય, કનેક્ટિવિટી અને અન્ય ભવિષ્યવાદી ક્ષેત્રો વિશે વાત કરી”,

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “આજે સાંજે, સિંગાપોરના રાષ્ટ્રપતિ શ્રી થરમન શનમુગરત્નમને મળ્યા. અમે ભારત-સિંગાપોર વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સંપૂર્ણ શ્રેણી પર ચર્ચા કરી. અમે સેમિકન્ડક્ટર, ડિજિટલાઇઝેશન, કૌશલ્ય, કનેક્ટિવિટી અને અન્ય ભવિષ્યવાદી ક્ષેત્રો વિશે વાત કરી. અમે ઉદ્યોગ, માળખાગત સુવિધાઓ અને સંસ્કૃતિમાં સહયોગ સુધારવાના માર્ગો પર પણ વાત કરી.”

Join Our WhatsApp Channel

@Tharman_S

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
  SP Congress Seat Sharing Meeting – માત્ર ૧૫ મિનિટમાં પૂરી થઈ સપા-કોંગ્રેસની બેઠક, સીટ શેરિંગ  પર આવતીકાલે નક્કી થશે નવો ફોર્મ્યુલા
 Godhra Train Burning Convict Sentence Suspended – સુપ્રીમ કોર્ટે ગોધરા ટ્રેનકાંડના દોષિતની આજીવન કેદની સજા સસ્પેન્ડ કરી, આપ્યુ આ કારણ; સરકારે કહ્યું- ‘વાંધો નથી’ 
 COP31 Climate Summit Collapse – ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કરાર વિના રદ, વૈશ્વિક નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ 
Exit mobile version