Site icon News Continuous Bureau | Mumbai

Macron India visit : PM મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે જયપુરમાં જંતર-મંતરની મુલાકાત લીધી, જુઓ તસવીરો

Macron India visit : આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ખગોળશાસ્ત્રમાં ભારતના સમૃદ્ધ વારસાના પ્રમાણપત્ર તરીકે ઉભી છે.

Macron India visit PM visits Jantar Mantar in Jaipur with France Prez Emmanuel Macron

Macron India visit PM visits Jantar Mantar in Jaipur with France Prez Emmanuel Macron

News Continuous Bureau | Mumbai 

Macron India visit : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે જયપુરમાં જંતર-મંતરની મુલાકાત લીધી હતી.

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે જયપુરમાં જંતર-મંતરની મુલાકાત લીધી. આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ખગોળશાસ્ત્રમાં ભારતના સમૃદ્ધ વારસાના પ્રમાણપત્ર તરીકે ઉભી છે. તે પ્રાચીન શાણપણ અને આધુનિક વિજ્ઞાનના મિશ્રણનું પણ પ્રતીક છે, એક સહિયારું મૂલ્ય જેની ભારત અને ફ્રાન્સ બંને પ્રશંસા કરે છે.”

 

આ સમાચાર પણ વાંચો : Mumbai Fire : મુંબઈમાં આ વિસ્તારમાં સ્થિત એક રેસ્ટોરન્ટમાં ફાટી નીકળી ભીષણ આગ, આટલા લોકો જીવતા સળગીને થયા ભડથું.. જુઓ વિડીયો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

West Bengal Name Change Proposal – પશ્ચિમ બંગાળનું નામ બદલવાની કવાયત તેજ! કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવને મળી મંજૂરી, હવે 9 ડિસેમ્બરે વિધાનસભામાં રજૂ થશે બિલ
PM Modi on Shiromani Akali Dal NDA Return – ‘ગઠબંધન સમયની કસોટી પર ખરું ઉતર્યું…’: શિરોમણી અકાલી દળની NDA માં વાપસી પર PM નરેન્દ્ર મોદીએ કર્યું ભવ્ય સ્વાગત!
Amit Shah Clarifies Punjab CM Face Akali Dal – BJP-અકાલી દળમાં કોણ રહેશે ‘મોટો ભાઈ’? અમિત શાહે પંજાબમાં મુખ્યમંત્રી પદના ચહેરા અંગે સ્થિતિ કરી સ્પષ્ટ
Akali Dal BJP Alliance Punjab – અકાલી દળ અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડશે, અમિત શાહની સત્તાવાર જાહેરાત સાથે આ 3 મુખ્ય એજન્ડા સેટ
Exit mobile version