Site icon News Continuous Bureau | Mumbai

ભાજપે શિવસેનાના ને માર્યો મજબૂત પંજો, અહીં ચૂંટણીમાં જીતી ગયા.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

10 ફ્રેબ્રુઆરી 2021 

ભિવંડીમાં થયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શિવસેનાને જોરદાર મુક્કો માર્યો છે. અહીં થયેલી સરપંચની ચૂંટણીમાં કુલ ૨૮  સરપંચ ના પદ માંથી ભાજપ 15 સીટો પર જીતી ગયું હતું જ્યારે કે શિવસેનાને માત્ર 9 સરપંચ પદ ઉપર વિજય મળ્યો હતો. ભિવંડીમાં કુલ 56 ગ્રામ પંચાયત ની ચુંટણી થઇ હતી જેમાંથી 28 ચૂંટણી સરપંચ પદની હતી. બીજી તરફ કોંગ્રેસ,રાષ્ટ્રવાદી કોંગ્રેસ તેમજ શ્રમજીવી સંગઠન માત્ર એક – એક સરપંચ પદ જીતી શક્યું હતું. 

આ ઉપરાંત કલ્યાણ માં થયેલી 10 સરપંચની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના ચાર-ચાર સરપંચ પદ જીતી શકી છે જ્યારે કે બચેલી બે સરપંચ પદની સીટ પર એનસીપીએ વિજય મેળવ્યો છે.

Punjab BJP Akali Dal Seat Sharing – પંજાબમાં ભાજપ અને અકાલી દળ વચ્ચે ગઠબંધન અને બેઠકોની વહેંચણી! જાણો કોણ ક્યાંથી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી
Samajwadi Party Announces Candidates – કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણીની ચર્ચા વચ્ચે સમાજવાદી પાર્ટીનો મોટો દાવ, ૫ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા
Saurav Das Passport Controversy – સૌરવ દાસના પાસપોર્ટમાં શું હતી ગડબડ? કેમ ન જઈ શક્યા લંડન, વિદેશ મંત્રાલયે આ જવાબ
UP NDA Seat Sharing Tussle – યુપીમાં બેઠકો માટે બંને ગઠબંધનમાં રસાકસી: NDAના સહયોગી દળોના દબાણથી ભાજપ સામે બેઠક વહેંચણીનો નવો પડકાર
Exit mobile version