354
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કોરોના વાયરસ(Corona virus) આસાનીથી માણસજાતનો પીછો છોડે એવુ લાગતુ નથી.
કારણ કે હવે કોરોનાએ વધુ એક નવા અવતારમાં દસ્તક દીધી છે.
અહેવાલો અનુસાર, અમદાવાદમાં(Ahmedabad) ઓમિક્રોનના(Omicron) નવા વેરિયન્ટ(New variant) BF.7 વેરિયન્ટનો સમગ્ર દેશમાંથી પહેલો કેસ સામે આવ્યો છે.
અહીં ડ્રાઇવ ઇન રોડ પર રહેતા 60 વર્ષીય સિનિયર સિટીઝનમાં(Senior Citizen) આ વાયરસ જોવા મળ્યો હતો. ત્યારબાદ તંત્ર દોડતું થયું છે.
ઓમિક્રોનના નવા વેરિઅન્ટથી લોકો ચિંતામાં મુકાયા છે. કારણ કે તે અત્યંત ચેપી હોવાનું માનવામાં આવે છે.
જો કે, તે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે તેના પર હજુ પણ પરીક્ષણ ચાલી રહ્યું છે
આ સમાચાર પણ વાંચો: સાવચેત રહો- ઓમિક્રોનનું નવું સ્વરૂપ એન્ટિબોડીઝને મારતું નથી- આ રીતે ચેપ લગાડે છે
You Might Be Interested In