Site icon News Continuous Bureau | Mumbai

આ રાજ્યમાં હવે લગ્ન કરતા પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નહીં તો લગ્ન ‘નોટ એલાઉડ’

ગુજરાતમાં હવે લગ્ન યોજવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે. આ માટે જાહેર કરેલી વેબસાઈટ પર જઈ  મેરેજરજીસ્ટ્રેશન કરી ફોર્મ ભરવું પડશે

સરકારે આ વ્યવસ્થા પોલીસ વિભાગને જાણ થાય અને મોનેટરિંગ વ્યવસ્થા કરી શકાય તે માટે લાગુ કરી છે.

Join Our WhatsApp Channel

આ ઉપરાંત લગ્નમાં 50ની વધુ લોકો ભેગા ના થાય તેવી અપીલ પણ કરી છે. લગ્ન દરમિયાન ગાઈડલાઈનનું ભંગ થશે તો તત્કાળ કાર્યવાહી કરવામાં આવશે

આજે મુંબઈ શહેરમાં 132 જગ્યાએ વેક્સિન આપવામાં આવી રહી છે. આ રહી સંપૂર્ણ સૂચિ.
 

Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
Rafale Jets Controversy ભારતીય વાયુસેનાના 36 માંથી 4 રાફેલ ફાઇટર જેટ ગુમ હોવાના બ્રિટિશ રિપોર્ટમાં દાવો, IAF આપ્યો આ જવાબ..
Youth Congress Protest At Meta યુથ કોંગ્રેસે ‘મેટા, BJP નો દીકરો છે!’ ના નારા સાથે ત્રણ શહેરોમાં META ની ઓફિસો બહાર મચાવ્યો હોબાળો
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version